Keywords : કૃષિ વ્યવસ્થા
Abstract : આપણે સાહિત્યિક અને પુરાતત્વીય પુરાવાઓ બંને પરથી ગુપ્તકાળ વિશે જાણીએ છીએ. ઇ.સ 319 થી ઈ.સ.550 સુધીનો સમય “ગુપ્તકાળ” તરીકે ઓળખાય છે. આ સમયે, ગુપ્ત શાસકોએ રાજકીય, આર્થિક, ધાર્મિક અને સાહિત્યિક ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. તત્કાલીન કૃષિ વ્યવસ્થા પર પણ તેની અસર પડી હતી. પ્રસ્તુત સંશોધન પત્રમાં કૃષિ પ્રણાલી હેઠળની જમીનના પ્રકારો, જમીનની માલિકી, ખેતી અને ટેકનોલોજી, સિંચાઈની તીવ્રતા અને જમીનની આવક વિશે લખવામાં આવ્યું છે.
Download