journalmucojor@gmail.com +91 91738 61986

સંગીતની માનવ સ્વાસ્થ્ય પર અસરો

Keywords : સંગીત, મ્યુઝિક, લાઉડ મ્યુઝિક, ઇલેક્ટ્રીક લીસનીંગ ડિવાઇસ, માનવ સ્વાસ્થ્ય,વોલ્યુમ,સંગીતના ફાયદા, નકારાત્મક અસરો, આધુનિકયુગ, ટેક્નોલૉજી.

Abstract : આધુનિક યુગમાં સંગીતને સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવમાં આવે છે. પરંતુ આજે ટેક્નોલૉજીના વિકાસની સાથે નવા નવા ઇલેક્ટ્રીક ઉપકરણો અને એની સાથે જોડાયેલા ડિવાઈસોના ઉપયોગ વધ્યા છે. જેમ કે મ્યુઝિક સાંભળવા માટે, રિલ્સ જોવા માટે, ઓનલાઈન અભ્યાસ માટે, સામન્ય રીતે આ ડિવાઇસો જેમ કે હેડફોન, ઈયરબર્ડ,ઇયરફોન વગેરે ડિવાઈસોનો ઉપયોગ કરતી વખતે વોલ્યુમનું સ્તર 75 થી 105 DB ની વચ્ચે રાખવું જોઈએ. પરંતુ ઘણા વપરાશકર્તાઓ તેનાથી વધુ રાખે છે ત્યારે આજ સંગીત સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બની જાય છે. તાજેતરમાં જ WHO ના ‘મેક લીસનિંગ’ સેફ ગાઈડ લાઇન્સમાં એક અનુમાનમાં જણાવ્યુ છે કે 2050 સુધીમાં દુનિયાભરમાં 100 કરોડ કરતાં વધારે 12 થી 35 વય વચ્ચેના યુવાનો બહેરા થઈ શકે છે.

Download