Keywords : Bank Rate, Repo Rate, Reverse Repo Rate, Marginal Standing Fecility Rate, Cash Reserve Ratio, Statutory Liquidity Ratio
Abstract : પ્રસ્તુત સંશોધન પેપર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિ પર આધારિત છે. આ અભ્યાસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના પરિમાણાત્મક સાધનોનો અભ્યાસ કરવામાં આવેલ છે. આ અભ્યાસમાં ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિના પરિમાણાત્મક સાધનો જેવા કે Bank Rate, Repo Rate, Reverse Repo Rate, Marginal Standing Fecility Rate, Cash Reserve Ratio, Statutory Liquidity Ratio પર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે અને તેને વધુ સરળ બને તે રીતે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે જેમાં જાન્યુઆરી, 2016 થી ડિસેમ્બર 2020 સુધીની આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરવામાં આવેલું છે.
Download