journalmucojor@gmail.com +91 91738 61986

સૌરાષ્ટ્રમાં બ્રિટિશ પોલિટિકલ એજન્સીની પ્રવૃત્તિઓ

Keywords : પોલિટિકલ એજન્સીની પ્રવૃત્તિઓ

Abstract : પ્રસ્તુત લેખમાં બ્રિટિશ પોલિટિકલ એજન્સીઓ જ્યારે સૌરાષ્ટ્રમાં સ્થાપવામાં આવી ત્યારે તેમણે કરેલા અનેક કાર્યોને પ્રસ્તુત લેખમાં દર્શાવવામાં આવ્યા છે. જેમ કે, આંતરરાષ્ટ્રીય . લૂંટ કે ધાડ પ્રત્યે બ્રિટિશ એજન્સીની નીતિ, સીમા કે હકૂમતના પ્રશ્નો પર તેમની નીતિઓ, જ્યારે સૌરાષ્ટ્રમાં અનેક હિસ્સાઓમાં વિદ્રોહ થતો ત્યારે બહારવટીયાઓના વિદ્રોહને શાંત કરી સૌરાષ્ટ્રમાં શાંતિ સ્થાપવાની પ્રવૃત્તિ, ખંડણી ઉઘરાવવાની પ્રવૃત્તિ, સામાજિક સુધારાઓની પ્રવૃત્તિઓ, શિક્ષણના વિકાસ માટે અનેક સ્કૂલ અને કોલેજો સ્થાપવાની પ્રવૃત્તિઓ, હોસ્પિટલો સ્થાપવાની પ્રવૃત્તિઓ, ડેમ અને બ્રિજ બાંધવાની પ્રવૃત્તિઓ. તે ઉપરાંત વિશ્વયુદ્ધમાં સહાયક થવા માટેની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય ચળવળ પ્રત્યે પ્રોત્સાહન ન આપવાની પ્રવૃત્તિ બ્રિટિશ એજન્સી એ કરેલી હતી. જેની માહિતી ટુંકમાં પ્રસ્તુત લેખમાં આપવામાં આવી છે.

Download