Keywords : અકૂપાર
Abstract : ગુજરાતી સાહિત્યમાં ભાષા એને બોલી એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. ભાષા એ બોલીમાં પણ પ્રયોજાય છે. બોલીથી ભાષામાં લાલિત્યપણું અને લવચિકતા આવે છે. પ્રદેશ ભેદે મુખ્ય ચાર બોલીઓ પ્રયોજાય છે પરંતુ એ સિવાય વિવિધ વિસ્તાર પ્રમાણે પેટા બોલીઓ પણ સાહિત્યમાં ભાષા ધ્વારા રજૂ થાય છે. અહી સર્જક ધ્રુવ ભટ્ટની ‘ અકૂપાર ‘ નવલકથામાં વિવિધ પાત્રો ધ્વારા રજૂ થયેલ બોલી પ્રયોગો રજૂ કરીને સાહિત્યમાં બોલી કેવી રીતે પોતાનો પ્રભાવ પાડે છે તે રજૂ કરવામાં આવેલ છે. આ નવલકથામાં રજૂ થયેલ સોરઠી બોલી અને મેર બોલી વિશે વાત કરવામાં આવી છે અને બોલીથી નવલકથા સ્વરૂપમાં આવેલ પરીવર્તનને રજૂ કરેલ છે.
Download