journalmucojor@gmail.com +91 91738 61986

કવિતાનો આસ્વાદ

Keywords : કવિતાનો આસ્વાદ

Abstract : કવિતાનો આસ્વાદ કેવી રીતે કરવો-કરાવવો એ શીખતાં પહેલાં કવિતા એટલે શું એ સમજવું આવશ્યક છે. કવિતાની વ્યાખ્યા આપવાના અસંખ્ય પ્રયત્ન થયા છે. પ્રત્યેક વ્યાખ્યામાં કોઈ ને કોઈ દિશાથી કવિતાની નજીક પહેાંચવાનો પુરુષાર્થ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યાખ્યા સર્વસ્વીકૃત બની શકી નથી એ બાબત કવિતા એ કેવું છટકાણું સાહિત્ય-સ્વરૂપ છે એનો સંકેત કરી રહે છે.

Download