Keywords : ગણિત વિષયની શૈક્ષણિક સિદ્ધિ
Abstract : પ્રસ્તુત અભ્યાસમાં દશમાં ધોરણના વિદ્યાર્થીઓની ગણિત વિષયની શૈક્ષણિક સિદ્ધિ પરનો અભ્યાસ કરવાનો હોવાથી શિક્ષક રચિત સિદ્ધિ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નમૂના તરીકે રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ પાસેથી સિદ્ધિ કસોટી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન ટી-કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. સંશોધનના અંતે કુમારો અને કન્યાઓની ગણિત વિષય શૈક્ષણિક સિદ્ધિ સમાન જોવા મળી હતી.
Download