Keywords : માટીથી ગયાં એટલે રાક્ષસી જેવા થયા?
Abstract : જ્યારે માનવજાત માટી સાથે જીવન જીવી રહી હતી અને આજે જે જીવન જીવે છે તેમાં શ્રેષ્ઠ જીવન ક્યું? શા માટે? તેની સમીક્ષા આ સમસ્યાત્મક નિબંધમાં સંવેદનશીલતા સાથે આપવામાં આવી છે. જેમ ભૌતિક જીવનને જીવી રહ્યાં તેમ શું પરિવર્તન આવ્યું? જેની ચિંતા આ નિબંધમા પ્રગટ થઈ છે. એક સમયે આપણે શું હતાં અને આજે આપણે શું છીએ? જે વાત પ્રસ્તુત થઈ છે. આજે પણ ગામડામાં જીવતાં માણસે થોડીઘણી દયા, કરુણા અને માનવતા સાચવી રાખી રાખી છે કારણકે તે માટી સાથે જીવી રહ્યાં છે જે નિબંધમાં જ જોઈએ...
Download